ગઈકાલનો અવસર ખુબ સુંદર રીતે ઉજવાયો.અમારા ઘરમાં કલ્પસૂત્રના આગમનનો ઉત્સવ સકળ સંઘની હાજરીથી મહોત્સવમાં ફેરવાયો.ઈશ્વર થકી પ્રાપ્ત થયેલા આશીર્વાદ થકી આ વખતે હર્ષિકા અને મમ્મી એ ખુબ હોંશથી અને ભક્તિમય થઇ ઉપવાસ કર્યા છે.જે પરિવાર માટે ખુબ ગર્વની અને ખુશીની વાત છે. તો વધુ ન લખતા બંને ને અનુમોદના અને ઈશ્વર બંનેને શાતા તેમજ નિરામય સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના.

JainamJayatiShasanam, Paryushan

Hiren Doshi,  JainamJayatiShasanam, Paryushan

ગઈકાલનો અવસર ખુબ સુંદર રીતે ઉજવાયો.અમારા ઘરમાં કલ્પસૂત્રના આગમનનો ઉત્સવ સકળ સંઘની હાજરીથી મહોત્સવમાં ફેરવાયો.ઈશ્વર થકી પ્રાપ્ત થયેલા આશીર્વાદ થકી આ વખતે હર્ષિકા અને મમ્મી એ ખુબ હોંશથી અને ભક્તિમય થઇ ઉપવાસ કર્યા છે.જે પરિવાર માટે ખુબ ગર્વની અને ખુશીની વાત છે. તો વધુ ન લખતા બંને ને અનુમોદના અને ઈશ્વર બંનેને શાતા તેમજ નિરામય સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના.
#JainamJayatiShasanam #Paryushan

ગઈકાલનો અવસર ખુબ સુંદર રીતે ઉજવાયો.અમારા ઘરમાં કલ્પસૂત્રના આગમનનો ઉત્સવ સકળ સંઘની હાજરીથી મહોત્સવમાં ફેરવાયો.ઈશ્વર થકી પ્રાપ્ત થયેલા આશીર્વાદ થકી આ વખતે હર્ષિકા અને મમ્મી એ ખુબ હોંશથી અને ભક્તિમય થઇ ઉપવાસ કર્યા છે.જે પરિવાર માટે ખુબ ગર્વની અને ખુશીની વાત છે. તો વધુ ન લખતા બંને ને અનુમોદના અને ઈશ્વર બંનેને શાતા તેમજ નિરામય સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના. #JainamJayatiShasanam #Paryushan

Let's Connect

sm2p0